બૉલીવુડ હીરોઇન ઋષિતા ભટ્ટ વધતી ઉંમર સાથે વધુ હૉટ થઇ રહી છે



ઋષિતા ભટ્ટે હાલમાં જ શાનદાર સાડી લૂક કેરી કર્યો છે, જે વાયરલ થયો છે



'રંગોલી'ની હૉસ્ટ ઋષિતા ભટ્ટે આ વખતે સિલ્ક સાડીમાં હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે



પિન્ક સિલ્ક સાડીમાં બૉલ્ડ એન્ડ બિન્દાસ લૂકમાં ઋષિતાએ તસવીરો ખેંચાવી છે



ઋષિતા ભટ્ટની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે



ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ



ઋષિતા ભટ્ટ અત્યારે 42 વર્ષની થઇ ચૂકી છે, છતાં પણ એકદમ હૉટ છે



ઋષિતા ભટ્ટ શાહિદ કપૂર સાથે આલ્બમ 'આંખો મેં તેરા હી ચહેરા'માં જોવા મળી હતી



ઋષિતા ભટ્ટ હિંદીની સાથે બંગાળી અને મરાઠી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે



તમામ તસવીરો ઋષિતા ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે



Thanks for Reading. UP NEXT

બીચ કિનારે કાયલી જેનરે બિકીનીમાં આપ્યા હોટ પોઝ

View next story