નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે

નેહા બ્લેક આઉટફીટમાં જોઈ શકાય છે

આ તસવીરોમાં નેહા ખૂબ જ હોટ લાગી રહી છે

ફેન્સ આ લુકને હોટ ગણાવીને ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે

સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

 નેહાનો સિઝલિંગ અવતાર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે



અભિનેત્રીએ સ્ટાઇલિશ ડ્રેસમાં મનમોહક ફોટોશૂટ કરાવ્યું

ચાહકો તેના ફોટા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.

(All Photo Instagram)