પૂજા અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. લોકો અભિનેત્રીની દરેક તસવીરના પ્રેમમાં પડી જાય છે. પૂજા ભાલેકરનો બિકીની લુક જોઈને દરેક લોકો તેના દિવાના થઈ જાય છે. એક્ટ્રેસની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ છે. પૂજાની દરેક અદા પર ફેન્સ ફિદા થઈ જાય છે. પૂજા ભાલેકરે વોટર બેબી બનીને ચાહકોના દિલ જીતી લીધા છે. અભિનેત્રી પૂજા ભાલેકરની આ તસવીરો પરથી કોઈ નજર હટાવી શકતું નથી. દરેક વ્યક્તિ પૂજાની તસવીરો વારંવાર જોઈ રહ્યા છે. અભિનેત્રી પૂજા ભાલેકરની ફેન ફોલોઈંગ પણ સારી છે. (All Photo Instagram)