અવનીત કૌરે તાજેતરમાં તેના ફ્રાન્સ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે



અવનીત કૌર ફ્રાન્સમાં વેકેશન મનાવી રહી છે, તેણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે



જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.



અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે તેના વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે,



આ તસવીરોમાં તે સ્વિમિંગ પુલમાં આનંદ માણતી અને આરામ કરતી પણ જોવા મળી હતી.



અવનીત ટોપલેસ થઇને ફોટો ક્લિક કરાવ્યો છે.



અભિનેત્રીએ 2014માં ફિલ્મ મર્દાનીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું,



ત્યારબાદ તેણીએ ઘણી ચર્ચાઓ શરૂ કરી હતી. આજે તેણીને પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે.



તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram