બૉલીવુડની હૉટ ગર્લ ગણાતી શહેનાઝ ગીલે ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે



તાજેતરમાં જ ક્યૂટ અંદાજ અને સિમ્પલ ડ્રેસમાં શહેનાઝે પૉઝ આપ્યા છે



ઓપન હેર, સ્માઇલી ફેસ, મદહોશ અદા અને હાઇ હીલ્સ સાથે લૂકને કેરી કર્યો છે



હાલમાં જ શહેનાઝે ગાર્ડનમાં એકથી એક હટકે અને સેક્સી પૉઝ આપ્યા છે



ઇન્સ્ટાગ્રામ પર હાલમાં જ તેણી એ શેર કરેલી તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે



બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ શહેનાઝ ગિલે પોતાને ઘણી રીતે બદલી છે



શહનાઝ ગિલની બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ અદા ઓ ઘણી ચર્ચાઓ જગાવી રહી છે



તસવીરોમાં ફિગર ટોન્ડ કરતી તેની અદાઓ ફેન્સને આકર્ષિત કરી રહી છે



અભિનેત્રીનો આ લુક પર ફેન્સ આફરિન થઇ બોલ્ડ અને હોટ કોમેન્ટ નો વરસાદ કરી રહ્યા છે



તમામ તસવીરો શહેનાઝ ગીલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે