એક્ટ્રેસ અવનીત કૌર દરેક લૂકમાં સુંદર લાગે છે



અવનીત કૌરે નવરાત્રિ પર લહેંગામાં ફોટોશૂટ કરાવ્યું છે



અવનીત મરુન લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે



નવરાત્રિ પર એક્ટ્રેસે લહેંગા લૂકમાં આગ લગાવી છે



મરુન લહેંગા લૂકમાં સ્ટાઈલિશ લાગી અવનીત



અવનીત કૌર અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી



ફેન્સ પણ તેના આ નવરાત્રિ લૂક પર ફિદા થયા છે



અભિનેત્રીએ ઈન્સ્ટા પર તસવીરો શેર કરી



નવા લૂકમાં અવનીત સ્ટાઈલિશ લાગી રહી છે



(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)