અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે

32 મિલિયનથી વધુ લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે

અભિનેત્રી તેની અદભૂત પોસ્ટ્સ દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે

હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

આ તસવીરો પર ફેન્સ ખુબ કોમેન્ટ પણ કરી રહ્યા છે

અભિનેત્રીનો અદભૂત અવતાર જોઈને યુઝર્સના દિલ ધડકવા લાગ્યા છે

આ ફોટામાં અવનીત ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી

 (All Photo Instagram)