અવનીત કૌર તેના ગ્લેમરસ અંદાજથી આગ લગાવી રહી છે



અવનીત કૌરે વિમ્બલ્ડન 2025 માં શાનદાર લૂકમાં પહોંચી



વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં અવનીતે આપ્યા હોટ પોઝ



હાથમાં પર્સ સાથે અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે



ફેન્સ તેના બોલ્ડ લૂક પર ફિદા થયા છે



અવનીત બ્લેક ચશ્મા પણ પહેર્યા છે



અવનીતનો આ લૂક ખૂબ જ હોટ છે



ફેન્સ તેના બોલ્ડ અંદાજ પર ફિદા થયા છે



અવનીતની આ તસવીરો વાયરલ થઈ છે



(તમામ તસવીરો અવનીત-ઈન્સ્ટાગ્રામ)