અવનિત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે 32 મિલિયનથી વધુ લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે જેને જોઈને ફેન્સના હોશ ઉડી રહ્યા છે ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે પોતાની સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી અભિનેત્રી તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે લોકો અભિનેત્રીની આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે (All Photos-Instagram)