બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કોરે આઠ વર્ષની ઉંમરે કરિયરની શરૂઆત કરી હતી પોતાના કરિયરમાં અત્યાર સુધી તેણે માત્ર એક જ બોલિવૂડ ફિલ્મ કરી છે અવનીત કૌર બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા-જાન્હવી કરતા વધુ ફેમસ છે. 22 વર્ષની અભિનેત્રી કૌર ટેલિવિઝનની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી. તેણે 2010 માં ડાન્સ લિટલ માસ્ટર્સ શોમાં ભાગ લીધો હતો અને આ શો દ્વારા તે ખૂબ પ્રખ્યાત થઈ હતી. અવનીતે રાની મુખર્જી સાથે 'મર્દાની' થી બોલિવૂડની શરૂઆત કરી હતી. જો કે મુખ્ય અભિનેત્રી તરીકે તે 2023માં ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'મા જોવા મળી હતી ઇન્સ્ટાગ્રામ પર અવનીત કૌરના 32.3 મિલિયન ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર જાન્હવીના 24.1 મિલિયન, અનન્યા પાંડેના 24.6 મિલિયન ફોલોઅર્સ છે. All Photo Credit: Instagram