અવનીત કૌર દરેક લૂકમાં સુંદર લાગે છે



ફેન્સ પણ તેના ગ્લેમરસ લૂકને લાઈક કરે છે



અવનીત કૌરે સુંદર સાડીમાં તસવીરો શેર કરી છે



અવનીતની આ સાડીમાં શેર કરેલી તસવીરો વાયરલ થઈ છે



ફેન્સ તેના આ સાડી લૂકને પસંદ કરી રહ્યા છે



રોજ બોલ્ડ લૂકમાં જોવા મળતી અવનીત આજે સાડીમાં જોવા મળી



ફેન્સ તેના શાનદાર સાડી લૂક પર ફિદા થયા છે



કેમેરા સામે અવનીત ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી



અવનીતે નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું છે



(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)