એક્ટ્રેસ અવનીત કૌર તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી અવનીતનો જન્મ 13 ઓક્ટોબર 2001માં પંજાબમાં થયો છે એક્ટ્રેસ અવનીત કૌર તેના ગ્લેમરસ અંદાજ માટે ચર્ચામાં રહે છે અવનીતે ઘણી ટીવી સિરીયલમાં કામ કર્યું છે ઈન્સ્ટા પર હોટ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે ઈન્સ્ટા પર અવનીતના લાખો ફોલોઅર્સ છે ગ્લેમરસ આઉટફિટમાં અવનીત ખૂબ જ સુંદર લાગી અવનીત પેરિસમા વેકેશન એન્જોય કરી રહી છે અવનીત કૌરે ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે (તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)