અભિનયની સાથે સાથે અવનીત તેની બોલ્ડ ઈમેજ માટે પણ ચર્ચામાં છે



અવનીત દરરોજ તેનું ફોટોશૂટ કરાવતી જોવા મળે છે



ફરી એકવાર અવનીતનું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે



તે દરરોજ તેની નવી તસવીરો અને વીડિયો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.



અવનીતને સોશિયલ મીડિયા સ્ટાર પણ કહેવામાં આવે છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



અભિનેત્રીએ કેમેરાની સામે તેના લુકને ફ્લોન્ટ કરતી વખતે એક કિલર પોઝ આપ્યો છે.



અભિનેત્રી અવનીત કૌરે વ્હાઈટ લુકમાં તેના ફોટા શેર કર્યા છે



અનવીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



(All Photo Instagram)