અવનીત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના મિલિયન ફોલોઅર્સ છે



તાજેતરમાં અભિનેત્રીએ કેટલાક ફોટા શેર કર્યા છે



આ ફોટામાં અવનીત ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી



આ તસવીરોમાં અવનીત ફેન્સના હૃદયના ધબકારા વધારતા જોવા મળી



અવનીતની તસવીરો પર લાખો ફેન્સ લાઈક અને કોમેન્ટ કરે છે



આ તસવીરોમાં અવનીત બ્લેક આઉટફિટમાં કિલર પોઝ આપતી જોવા મળી



અવનીત અત્યાર સુધી ઘણા ટીવી શો, મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં જોવા મળી છે



અભિનેત્રીનો અદભૂત અવતાર જોઈને યુઝર્સના દિલ ધડકવા લાગ્યા છે



(All Photo Instagram)