ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.

32 મિલિયનથી વધુ લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

અભિનેત્રી તેની અદભૂત પોસ્ટ્સ દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે

હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે

જેને જોઈને ફેન્સના હોશ ઉડી રહ્યા છે

અભિનેત્રીનો અદભૂત અવતાર જોઈને યુઝર્સના દિલ ધડકવા લાગ્યા છે

આ ફોટામાં અવનીત ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અવનિત

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવી રહ્યો છે

(All Photo Instagram)