મોનાલિસા ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે

મોનાલિસાએ પોતાની બોલ્ડ અદા અને નિર્ભય અભિનયથી લાખો ચાહકોનું દિલ જીત્યું છે

મોનાલિસાએ ટીવી પર પણ પોતાની આગવી ઓળખ બનાવી

ભોજપુરી સિવાય મોનાલિસાએ હિન્દી, બંગાળી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

સોશિયલ મીડિયા પર મોનાલિસા ખૂબ જ એક્ટિવ છે

પોતાના ગ્લેમરસ લુક માટે ચર્ચામાં રહે છે મોનાલિસા

મોનાલિસાને ભોજપુરી સિનેમા જગતમાં તેમની લોકપ્રિયતા માટે અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે.

એક્ટ્રેસ મોનાલિસા પોતાના કિલર લુક્સથી હંમેશા ચર્ચામાં રહે છે.

સાડીમાં સુંદર લાગી રહી છે મોનાલિસા

 (All Photo Instagram)