શિવાંગી વર્મા પડદા પર જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે

તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 1.8 મિલિયન ફોલોઅર્સ છે

તે અવારનવાર તેમની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

શિવાંગી વર્માએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીથી કરી હતી

તેમણે વર્ષ 2013 માં આવેલા 'નચ બલિયે'ની સિઝન 6 માં ડેબ્યૂ કર્યું

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં તે સાડીમાં જોવા મળી રહી છે

આ તસવીરમાં ગ્લેમરસ લાગી રહી છે શિવાંગી

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

(All Photo Instagram)