એક્ટ્રેસ અવનીત કૌર દરેક લૂકમાં સુંદર લાગે છે



અવનીતે બ્રાઉન આઉટફિટમાં તસીવરો શેર કરી



એક્ટ્રેસ નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે



કેમેરાની સામે અવનીતે આપ્યા કાતિલ પોઝ



અભિનેત્રીના હોટ ફિગર પર ફેન્સ ફિદા થયા



અવનીતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે



અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી



અવનીતે હાથમાં નાનું પર્સ રાખ્યું છે



સ્ટાઈલિશ અંદાજમાં પોઝ આપી રહી છે



(તમામ તસવીરો અવનીત-ઈન્સ્ટાગ્રામ)