અભિનેત્રી અવનીત કૌરે નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે આ તસવીરોમાં અવનીત તેના કર્વી ફિગરને રિવીલિંગ આઉટફિટમાં ફ્લોન્ટ કરી રહી છે. અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટો અને વીડિયો શેર કરતી જોવા મળે છે. હાલમાં જ અવનીતે તેના કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. આ તસવીરોમાં અવનીત બોડી ફિટ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરમાં અવનીત કૌર તેની કમર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ તસવીરોમાં અવનીત કૌર અલગ-અલગ સ્ટાઈલમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. અવનીત કૌરની આ તસવીરો પર લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે All Photo Credit: Instagram