અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે



32 મિલિયનથી વધુ લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે



અભિનેત્રી તેની અદભૂત પોસ્ટ્સ દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરતી રહે



હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે



જેને જોઈને ફેન્સના હોશ ઉડી રહ્યા છે



આ તસવીરમાં અભિનેત્રી સિલ્વર આઉટફીટમાં જોવા મળી રહી છે



અભિનેત્રીનો અદભૂત અવતાર જોઈને યુઝર્સના દિલ ધડકવા લાગ્યા છે



અવનીતની તસવીરો પર લાખો ફેન્સ લાઈક અને કોમેન્ટ કરી છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અવનિત



(All Photo Instagram)