એલી અવરામ તેના લુક્સને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે



તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે



તે દરરોજ તેની તસવીરો શેર કરતી રહે છે



હાલમા એલીએ સાડી લુકમાં તસવીરો શેર કરી છે



એલીનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે



આ તસવીરમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે એલી



એલની તસવીરો પર ચાહકો પ્રેમ વરસાદી રહ્યા છે



એલી અવરામ તેની ફિલ્મો કરતા તેના લુકના કારણે વધુ ચર્ચામાં રહે છે



(All Photo Instagram)