ફેમસ ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરી અવારનવાર હેડલાઈન્સમાં રહે છે



આ વખતે આકાંક્ષા પુરીનો વ્હાઇટ સૂટમાં કિલર લૂક વાયરલ થઇ રહ્યો છે



લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે આકાંક્ષાએ એકથી એક હટકે અને બૉલ્ડ પૉઝ આપ્યા છે



હવે તેણે તેના બોલ્ડ અવતારમાં તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે



આ પહેલીવાર નથી કે જ્યારે અભિનેત્રીએ બોલ્ડ અને હોટ ફોટો શેર કરીને ચાહકોને ઘાયલ કર્યા હોય



અભિનેત્રીનો આ બોલ્ડ અને સિઝલિંગ અવતાર ચાહકોને પસંદ આવી રહ્યો છે



આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે



વિઘ્નહર્તા ગણેશમાં આકાંક્ષા પુરીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી



તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે