એક્ટ્રેસ મોનાલિસાએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

દરિયા કિનારે અભિનેત્રીએ આપ્યા શાનદાર પોઝ

વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં મોનાલિસા કાતિલ પોઝ આપતી જોવા મળી

અભિનેત્રીએ કેમેરા સામે બોલ્ડ ફિગર બતાવ્યું છે

કેમેરાની સામે મોનાલિસાએ ગ્લેમરસ પોઝ આપ્યા

ફેન્સ તેના આ બોલ્ડ લૂક પર ફિદા થયા છે

અભિનેત્રી નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

ફેન્સ પણ તેના કાતિલ અંદાજને લાઈક કરી રહ્યા છે

મોનાલિસા જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

(તમામ તસવીરો મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)