મોનાલિસાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર આગ લગાવી છે

એક્ટ્રેસ મોનાલિસાએ પિંક બોડીકોનમાં તસવીરો શેર કરી છે

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે

ફેન્સ પણ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરી રહ્યા છે

અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે

મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

મોનાલિસા બોડીકોનમાં હોટ ફિગર બતાવ્યું છે

મોનાલિસાની તસવીરો વાયરલ થઈ છે

ચાહકો તેના આ ગ્લેમરસ લૂકના વખાણ કરી રહ્યા છે

(તમામ તસવીરો મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)