એક્ટ્રેસ મોનાલિસા દરેક લૂકમાં સુંદર લાગે છે

મોનાલિસાએ પિંક સાડીમાં તસવીરો શેર કરી છે

અભિનેત્રીનો ગ્લેમરસ સાડી લૂક વાયરલ થયો છે

કેમેરાની સામે સાડી લૂકમાં મોનાલિસાએ શાનદાર પોઝ આપ્યા

ફેન્સ પણ તેના બોલ્ડ ફિગર પર ફિદા થયા છે

કાતિલ અંદાજમાં કેમેરા સામે પોઝ આપ્યા છે

ફેન્સ તેના આ લૂક પર કોમેન્ટ કરી રહ્યા છે

મોનાલિસા પતિ સાથે શાનદાર પોઝ આપ્યા છે

મોનાલિસાની આ તસવીરોને પસંદ કરવામાં આવી રહી છે

(તમામ તસવીરો મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)