બોલિવૂડ અભિનેત્રી સંદીપા ધર પોતાના લુક અને ભવ્ય ફેશન સેન્સથી દિલ જીતી લે છે.

સંદીપા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

બોલિવૂડ અભિનેત્રી સંદીપા ધર 2 ફેબ્રુઆરીએ પોતાનો જન્મદિવસ ઉજવે છે.

તે માત્ર પોતાના અભિનયથી જ નહીં પરંતુ પોતાની ફેશન સેન્સથી પણ દિલ જીતી રહી છે.

સંદીપા ધર પરંપરાગતથી લઈને વેસ્ટર્ન લૂકમાં પોતાની તસવીરો શેર કરતી રહે છે

સંદીપા ધરે સાડીમાં અનેક ફોટોશૂટ કરાવ્યા છે

આ લૂકમાં તેનો દેશી લૂક જોઈને ફેન્સ ખૂબ તેના દિવાના બની રહ્યા છે

સંદીપા ધર વેબ સિરીઝ અને ફિલ્મો તેમજ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.

સંદીપા ધર છેલ્લે કાગજ ફિલ્મમાં જોવા મળી હતી.

All Photo Credit: Instagram