મોનાલિસા જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે



અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરી છે



શોર્ટ યલ્લો ડ્રેસમાં મોનાલિસાએ કાતિલ પોઝ આપ્યા છે



ફેન્સ તેના આ લૂક પર ફિદા થયા છે



કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી



મોનાલિસા નવા લૂકમાં હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી



ફેન્સ તેના દરેક લૂકને પસંદ કરી રહ્યા છે



મોનાલિસાએ ભોજપૂરી ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ બનાવ્યું છે



હોટ બિકિની તસવીરોને લઈ પણ ઘણી વખત મોનાલિસા ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)