નેહા મલિક જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

નેહા મલિકે બોડીકોન ડ્રેસમાં તસવીરો શેર કરી છે

નવા લૂકમાં નેહા મલિક ખૂબ જ હોટ લાગી રહી છે

બ્લેક બોડીકોનમાં નેહા મલિકે કાતિલ પોઝ આપ્યા છે

નેહા મલિકની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે

ફેન્સ પણ અભિનેત્રીના આ ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે

કેમેરાની સામે નેહા અલગ-અલગ લૂકમાં પોઝ આપતી જોવા મળી

નેહાએ તસવીરોમાં પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું

અભિનેત્રીનો આ ગ્લેમરસ લૂક વાયરલ થઈ રહ્યો છે

(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)

Published by: gujarati.abplive.com