નિક્કી તંબોલી તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

અભિનેત્રીએ ટ્રેડિશનલૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

રેડ ટ્રેડિશનલ લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે

કેમેરાની સામે નિક્કીએ પોતાનું બોલ્ડ ફિગર બતાવ્યું છે

ઈન્સ્ટા પર નિક્કીએ પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરી છે

અભિનેત્રીની આ તસવીરો વાયરલ થઈ રહી છે

નિક્કી જાણીતી ભારતીય અભિનેત્રી અને મોડેલ છે

અભિનેત્રીએ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે

નિક્કી હિન્દી રિયાલિટી શો માટે જાણીતી છે

તે 'બિગ બોસ ' અને 'ખતરોં કે ખિલાડી ' જેવા શોમાં જોવા મળી હતી