બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે જેમાં તે બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં ભૂમિએ ગ્લોઈંગ મેકઅપ કર્યો છે અભિનેત્રીએ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું છે અભિનેત્રીએ અનેક પોઝ આપ્યા હતા ભૂમિની સ્ટાઇલ પર દુનિયાભરના લોકો ફિદા છે. ભૂમિ ભક્ષકમા જોવા મળી હતી. ભૂમિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે ભૂમિએ Dum Laga Ke Haishaથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું All Photo Credit: Instagram