બોલિવૂડમાં અભિનેત્રી ભૂમિ પેડનેકર આજે ફિટનેસના મામલે ઘણી અભિનેત્રીઓને જોરદાર ટક્કર આપી રહી છે. ભૂમિ પેડનેકરે આયુષ્માન ખુરાના સાથે 'દમ લગા કે હઈશા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું હવે ભૂમિ પેડનેકર ફેટમાંથી ફિટ થઇ ગઇ છે. તેણે ઓફ શોલ્ડર ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે તેણે પોતાના ડાયટમાંથી સુગર, જંક ફૂડ અને ઠંડા તળેલા ફૂડને હટાવી દીધા છે બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે ભૂમિ પેડનેકરનો ડ્રેસ ફેન્સને પસંદ આવી રહ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ભૂમિ પેડનેકરને ટ્રોલ કરી રહ્યા છે. તે છેલ્લે ફિલ્મ 'ભક્ષક'માં જોવા મળી હતી. All Photo Credit: Instagram