કેટ શર્મા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે એક્ટ્રેસ યલ્લો આઉટફિટમાં જોવા મળી હતી કેટ શર્માએ માથા પર કેપ સાથે શાનદાર પોઝ આપ્યા છે અભિનેત્રીએ દરિયાકાંઠેથી સુંદર તસવીરો શેર કરી કેટ શર્મા યલ્લો શોર્ટ ડ્રેસમાં હોટ લાગી રહી છે અભિનેત્રીના ગ્લેમેરસ અંદાજને ફેન્સ પસંદ કરી રહ્યા છે નવા ફોટોશૂટમાં કેટ હોટ લાગી રહી છે ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે (તમામ તસવીરો કેટ શર્મા -ઈન્સ્ટાગ્રામ)