બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoor ટોચની એક્ટ્રેસમાં સામેલ છે Janhvi Kapoorએ વર્ષ 2018માં ફિલ્મ 'ધડક'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી તેણે આ ફિલ્મમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા આ પછી તેણે રૂહી, મિલી અને બવાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું રિપોર્ટ અનુસાર Janhvi Kapoor 58 કરોડ રૂપિયાની માલિક છે. ફિલ્મો સિવાય Janhvi Kapoor જાહેરાતો, સ્ટેજ પર્ફોર્મન્સ અને બ્રાન્ડ શૂટમાંથી પણ ઘણી કમાણી કરે છે. Janhvi Kapoorનું મુંબઈના જુહુ વિસ્તારમાં પોતાનું ઘર પણ છે. જેની કિંમત 38 કરોડ રૂપિયાની આસપાસ કહેવાય છે. અભિનેત્રી પાસે મર્સિડીઝ બેન્ઝ GLC, Audi A6 કાર અને રેન્જ રોવર જેવી ઘણી લક્ઝરી કાર પણ છે. All Photo Credit: Instagram