બોલિવૂડ એક્ટ્રેસ આયશા શર્માએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



આયશા શર્મા બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્માની બહેન છે.



બંન્ને બહેનો પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે



આયશા શર્માએ બોલિવૂડ ફિલ્મ ‘સત્યમેવ જયતે’થી ડેબ્યૂ કર્યું હતું.



આયશા શર્મા ફિલ્મોમાં ખૂબ ઓછી જોવા મળે છે



આયશા શર્માએ અનેક મ્યૂઝિક વીડિયો અને વેબ સીરિઝમાં કામ કર્યું છે.



આયશા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



તેણી પોતાના વીડિયો અને તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે



All Photo Credit: Instagram