ડેઝી શાહ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે ડેઝી

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

ડેઝીની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

(All Photo Instagram)