બોલિવૂડ એક્ટ્રેસ એલી અવરામ બોલ્ડનેસ માટે જાણીતી છે તેણે ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે અભિનેત્રી એલીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે એલી અવરામ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એલી અવરામે તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કર્યું હતું એલી અવરામ મૂળ સ્વીડિશ-ગ્રીક અભિનેત્રી છે એલી વર્ષ 2013માં ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 7'માં ભાગ લીધા બાદ ચર્ચામાં આવી હતી એલીને કોમેડી થ્રીલર ફિલ્મ મિકી વાયરસથી પ્રથમ મોટી સફળતા મળી હતી એલી ફિલ્મ 'મલંગ'માં જોવા મળી હતી All Photo Credit: Instagram