સિંગર નેહા કક્કરનો બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ સિંગર નેહા કક્કરની બોલ્ડ તસવીરો વાયરલ બોડીકોન લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી નેહા નેહા કક્કર તેના સ્ટાઈલિશ અંદાજ માટે જાણીતી નેહાનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે ચાહકો પણ તેના લૂકને લાઈક કરી રહ્યા છે નેહાએ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા છે સ્ટાઈલિશ લૂકમાં પોઝ આપતી જોવા મળી નેહા નેહા બોલીવૂડની જાણીતી સિંગર છે (તમામ તસવીરો નેહા કક્કર-ઈન્સ્ટાગ્રામ)