લેટેસ્ટ શરારા લૂકમાં હૉટ એન્ડ બૉલ્ડ લાગી જેકલિન ફર્નાન્ડિઝ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જૅક્લીન ફર્નાન્ડીઝ બોલિવૂડની જાણીતી અને સુંદર અભિનેત્રી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેનો જન્મ 11 ઓગસ્ટ 1985ના રોજ બહેરીનમાં થયો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેણે વર્ષ 2006માં મિસ યુનિવર્સ શ્રીલંકાનો તાજ જીત્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેણે વર્ષ 2009માં 'અલાદિન' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'કિક' અને 'જુડવા 2' તેની સુપરહિટ ફિલ્મો છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જૅક્લીને માસ કમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સોશિયલ મીડિયા પર તેના કરોડો ફેન્સ અને ફોલોઅર્સ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જૅક્લીન બોલિવૂડની એક ફેવરિટ અને ક્યૂટ ગ્લેમર ક્વીન છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો જેકલિન ફર્નાન્ડિઝના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ