કેલેન્ડર ગર્લ સોનાલી રાઉત સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે

Published by: gujarati.abplive.com

સોનાલી તેના સિઝલિંગ અવતારથી ચાહકોના હૃદયના ધબકારા વધારી દે છે

Published by: gujarati.abplive.com

તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સિઝલિંગ તસવીર શેર કરી છે

Published by: gujarati.abplive.com

 સોનાલી રાઉત બિકીનીમાં હોટ લાગી રહી છે

Published by: gujarati.abplive.com

અભિનેત્રીની આ બોલ્ડ તસવીર જોઈને યુઝર્સ ક્રેઝી થઈ રહ્યા છે

Published by: gujarati.abplive.com

ચાહકો કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજીનો વરસાદ કરી રહ્યા છે. 

Published by: gujarati.abplive.com

સોનાલી રાઉત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

Published by: gujarati.abplive.com

સોનાલીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે.

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com