બોલિવૂડ અભિનેત્રી લારા દત્તા 16 એપ્રિલના રોજ પોતાનો બર્થ-ડે ઉજવશે



બોલિવૂડ અભિનેત્રી લારા દત્તાએ 2003માં ફિલ્મ 'અંદાઝ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.



તેણે મસ્તી, નો એન્ટ્રી, ભાગમ ભાગ, પાર્ટનર, હાઉસફુલ, ડોન 2 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.



પ્રોફેશનલ લાઈફ ઉપરાંત લારા દત્તા તેના અંગત જીવનને કારણે પણ સમાચારમાં રહી છે.



પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં લારા મોડલ Kelly Dorji સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતી. બંનેએ 9 વર્ષ સુધી ડેટ કર્યું હતું.



જ્યારે લારા મિસ યુનિવર્સ બની અને લારાનું નામ ઘણા અન્ય સેલિબ્રિટીઝ સાથે જોડાવાનું શરૂ થયું હતું. લારાનું નામ ગોલ્ફર ટાઇગર વુડ્સ સાથે જોડાયું હતું.



આ ઉપરાંત લારાનું નામ ડીનો મોરિયા સાથે જોડાયું હતું.



આ પછી લારાએ ડિવોર્સી ખેલાડી મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા.



બંનેના લગ્નને 14 વર્ષ થયા છે અને તેમને એક પુત્રી પણ છે.



All Photo Credit: Instagram