આરજે મહવશ તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં છે



ક્રિકેટર ચહલનું નામ આરજે મહવશ સાથે જોડવામાં આવી રહ્યું છે



મહવશ દરેક લૂકમાં સુંદર લાગે છે



RJ મહવશે ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



નવા લૂકમાં RJ મહવશ ખૂબ જ સુંદર લાગી રહી છે



મહવશના ફેન્સ પણ તેના લૂકના વખાણ કરી રહ્યા છે



ગ્લેમરસ લૂકને લઈ આગ લગાવી રહી છે



ચહલે મહવશ સાથે જન્મદિવસ ઉજવ્યો હતો



ત્યારથી લોકો તેને ચહલની રુમર્ડ ગર્લફ્રેન્ડ કહી રહ્યા છે



(તમામ તસવીરો RJ મહવશ- ઈન્સ્ટાગ્રામ)