સ્ટાર અભિનેત્રી ચેતના પાન્ડેએ નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે



હાલમાં જ બીચ પર ચેતના પાન્ડેએ શૉર્ટ્સમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપસ સાથે ચેતનાએ લૂકને કેરી કર્યો છે



શૉર્ટ્સમાં એક્ટ્રેસે એકથી એક સેક્સી પૉઝ આપીને માહોલ ગરમ કર્યો છે



એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે



ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળમાં ચેતના તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



ચેતના પાંડે તેની બોલ્ડનેસ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે



ખતરોં કે ખિલાડી 12 ફેમ એક્ટ્રેસ ચેતના પાંડેની આ આઉટફિટમાં તસવીરો વાયરલ થઇ છે



ખતરોં કે ખિલાડી સિઝન 12 સિવાય ચેતના પાંડે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળી છે



તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે