બૉલીવુડ એક્ટ્રેસ ચેતના પાન્ડેએ નવા લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે હાલમાં ચેતના પાન્ડે વિદેશની ટૂર પર વેકેશન એન્જૉય કરી રહી છે ત્યાંથી ચેતના પાન્ડેએ લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે આ વખતે ચેતના પાન્ડેએ ફૂલ લેન્થ વ્હાઇટ ગાઉનમાં સુંદર લૂક ફ્લૉન્ટ કર્યો છે લૂકને પુરો કરવા ચેતના પાન્ડેએ ઓપન કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે આ આઉટફિટ સાથે અભિનેત્રી ચેતના પાંડે ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળે છે ખતરોં કે ખિલાડી ફેમ ચેતના પાંડે બોલ્ડનેસ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે ચાહકો પણ ચેતના પાન્ડેની આ તસવીરો પર અપાર પ્રેમ વરસાવે છે લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે