હાલમાં જ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં ડાયના પેન્ટી પરી જેવી દેખાઈ રહી છે



'છાવા' એક્ટ્રેસ ડાયના પેન્ટીનો શૉર્ટ્સમાં શાનદાર અવતાર જોતા ફેન્સ પાણી-પાણી થયા



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



ડાયના પેંટીએ એક વખત ફરીથી પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીર શેર કરી છે



મલ્ટી કલર ઈન્ડો વેસ્ટર્ન લુકમાં અલગ અલગ એંગલમાં પોઝ આપતી જોવા મળી રહી છે



ઈન્ડો વેસ્ટર્ન ફ્યુઝન સ્કર્ટ અને મેચિંગ ક્રોપ ટોપમાં તેનો લુક સિઝલિંગ અને રિવીલિંગ છે



ફોટોમાં તેની અદાઓ એટલી કાતિલ છે કે લોકો તેના પર પોતાની નજર નથી હટાવી શકતા



તસવીર માટે પોઝ આપતા સમયે ડાયનાએ પોતાના વાળ બાંધી રાખ્યા છે



થોડા સમય પહેલા ડાયનાની પોસ્ટ તેના ફેન્સને ઘણી પસંદ આવી હતી



તમામ તસવીરો ડાયના પેન્ટીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે