એક્ટ્રેસ ચિત્રાંગદા દરેક લૂકમાં હોટ લાગે છે



અભિનેત્રીએ બ્લેક શોર્ટ ડ્રેસમાં કાતિલ ફોટોશૂટ કરાવ્યું છે



ચિત્રાંગદા બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી



બોડીકોન લૂકમાં અભિનેત્રીએ હોટ પોઝ આપ્યા છે



ચિત્રાંગદાનું ફિગર જોઈ ચાહકો પણ દંગ રહી ગયા



અભિનેત્રીએ કેમેરા સામે સુંદર પોઝ આપ્યા છે



ચિત્રાંગદા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે



ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે



ફેન્સ તેના આ બોલ્ડ લૂક પર ફિદા થયા છે



હાલ તો ઈન્સ્ટા પર ચિત્રાંગદાનો આ નવો લૂક વાયરલ થયો છે