બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



અવારનવાર પોતાના ફેન્સ સાથે સુંદર તસવીરો શેર કરતી રહે છે.



હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે



જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.



આ તસવીરોમાં ચિત્રાંગદા બાથટબમાં બોલ્ડ પોઝ આપી રહી છે



તેણે ક્લિવેજ ફ્લોન્ટ કરી હતી



તેનો સુંદર પોઝ અને આત્મવિશ્વાસ જોઈને ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી.



અભિનેત્રીએ વર્ષ 2005માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.



તેણે ફિલ્મ 'હઝારોં ખ્વાહિસે'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.



All Photo Credit: Instagram