બૉલીવુડ ડાન્સર અને એક્ટ્રેસ ડેઝી શાહે લાંબા સમય બાદ તસવીરો શેર કરી છે આ નવા લૂકમાં સલમાનની હીરોઇન ડેઝી શાહે એકદમ ગૉર્ઝિયસ લાગી રહી છે ડેઝી શાહે ઓલ બ્લેક ગાઉન લૂકમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે ઓપન હેર, હાઇ હીલ્સ, મદહોશ અદાઓ અને સ્લીવલેસ ગાઉનમાં લૂકને પુરો કર્યો છે ડેઝી શાહે તેની કારકિર્દી ગણેશ આચાર્યની સહાયક કોરિયોગ્રાફર તરીકે શરૂ કરી હતી વર્ષ 2007માં ડેઝી શાહે તમિલ ફિલ્મ પુરીમાં પોતાની અભિનય કુશળતા બતાવી હતી આ પછી તેણે વંદે માતરમ, મલાઈ મલાઈ જેવી સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું ર્ષ 2013 માં, તેણીએ ફિલ્મ બ્લડી ઇશ્ક દ્વારા બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો વર્ષ 2014 માં, તેણીએ ફિલ્મ જય હોમાં સલમાન ખાન સાથે અભિનય કરીને ખૂબ લોકપ્રિયતા મેળવી તમામ તસવીરો ડેઝી શાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે