દર્શના બાનિક એક ભારતીય મોડલ અને અભિનેત્રી છે

તે મુખ્યત્વે બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.

તેણીએ અનેક બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કર્યું છે

તેણે તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે

તેણે બેકલેસ ગાઉનમાં ક્લિવેજ ફ્લોન્ટ કરી હતી

તેણે મેટ્રો ઈન દિનોં, અટગલ્લુ, અને બંગરાજુ જેવા ટીવી શો અને ફિલ્મોમાં અભિનય કર્યો છે

તેણીએ કારકિર્દી શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી

કલર્સ અને વોડાફોન જેવી બ્રાન્ડ્સ માટે કામ કર્યું હતું.

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram