બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે શાનદાર તસવીરો પોસ્ટ કરી છે



દીપિકા આ લૂકમાં LVMH પ્રાઇઝ સેરેમની 2025માં ભાગ લીધો હતો



તેની LVMH પ્રાઇઝ સેરેમનીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.



આ તસવીરોમાં દીપિકા પાદુકોણ ખૂબ સુંદર લાગી રહી છે.



દીપિકા પાદુકોણે LVMH પ્રાઇઝ સેરેમની 2025માં એક શાનદાર ફોટોશૂટ કરાવ્યું હતું



દીપિકા પાદુકોણ કેમેરા સામે જોરદાર પોઝ આપી રહી હતી.



દરમિયાન દીપિકા પાદુકોણના હેન્ડબેગે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું



દીપિકા પાદુકોણ પહેલી ભારતીય છે જેને LVMH પ્રાઇઝ સેરેમની 2025માં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.



દીપિકા પાદુકોણ LVMH પ્રાઇઝ સેરેમની 2025ના જ્યુરી સભ્ય તરીકે અહીં પહોંચી હતી.



All Photo Credit: Instagram