દીપિકા પાદુકોણ નવા લૂકમાં જોવા મળી હતી યલ્લો ડ્રેસમાં અભિનેત્રીએ શાનદાર તસવીરો શેર કરી છે દીપિકા પાદુકોણ બેબીબંપ ફ્લોન્ટ કરતી જોવા મળી યલ્લો લૂકમાં દીપિકાએ આપ્યા શાનદાર પોઝ ચાહકો પણ અભિનેત્રીના લૂક પર ફિદા થયા છે સ્ટાઈલિશ લૂકમાં દીપિકા પાદુકોણ પોઝ આપતી જોવા મળી દીપિકા તેનો પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે ચાહકો પણ તેના નવા લૂકને લાઈક કરી રહ્યા છે અભિનેત્રી આ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે